ગોપ પાટીયા પાસે જુગાર રમતા છ પકડાયા

  • March 18, 2023 05:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે તાલુકાના ગોપ ગામના પાટીયા પાસે કેટલાક શખ્સો ગંજીપતા વડે જુગાર રમે છે એવી હકીકત આધારે દરોડો પાડીને જુગાર રમતા જીણાવારી ગામના અરવિંદ હરજી કારેણા, મોટી ગોપના જેન્તી ભીખા પાથર, ડાયા દેવશી કારેણા, કેશુ કરશન વાઢીયા, રજની લખમણ વાઢીયા અને જીણાવારી ગામના ધર્મેશ જેસા કારેણા નામના શખ્સોને પકડી લીધા હતા. રેઇડ દરમ્યાન ગંજીપતા અને ૧૨૫૨૦ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application