ભાવનગરના ડમી કૌભાંડમાં એસઆઈટી એ વઘુ પાંચ શખ્સોને ઝડપી લીઘા

  • April 27, 2023 09:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગરના ડમી કૌભાંડમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે વધુ પાંચ શખ્સોની ધરપકડ કરી હતી ઝડપાયેલા પાંચ શખ્સોની સધન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી


આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ ચકચારી અને બહુચર્ચિત ભાવનગરના ડમી કૌભાંડમાં દરરોજ એક પછી એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે તેની સાથો સાથ રોજે રોજ નવા નવા શખ્સોની સંડોવાણી ખુલતાની સાથે જ પોલીસે દ્વારા આ શખ્સોને દબોચી લઈ જેલના સળિયા ગણતા કરી દીધા છે તેવામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આજે ભાવનગરના ચકચારી ડમી કૌભાંડમાં વધુ પાંચ શખ્સોની ધરપકડ કરી હતી જેમાં ડમીકાંડમાં ગોપાલભાઇ વેણીશંકરભાઇ મુળશંકરભાઇ લાધવા,ઇકબાલભાઇ અલીભાઇ આદમભાઇ લોંડીયા,હનીફભાઇ અલીભાઇ આદમભાઇ લોંડીયા સોલંકી પ્રવિણભાઇ અરજણભાઇ,ગોહિલ ઇન્દ્રજીતસિંહ અનોપસિંહ ની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application