ખીજડીયાના નવાપરામાં સાત પત્તા પ્રેમી પકડાયા

  • February 14, 2023 06:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તાલુકાના ખીજડીયા નવાપરા વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા સાત શખ્સોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડા ૩૭૫૦ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.



ખીજડીયા ગામમાં નવાપરા વિસ્તારમાં બાવળની ઝાડીમાં જાહેરમાં જુગાર રમી રહેલા અશોક બાબુ સીપરીયા, કાંતિલાલ અવચર બાબરીયા, હકા શંકર કુરિયા, રાહુલ બચુ ચાવડા, પ્રવીણ કરસન પાટડીયા, સંજય દિનેશ ધંધુકિયા અને દિનેશ સુરા ધંધુકિયાની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી ૩,૭૫૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application