જામનગર જિલ્લા હોમગાર્ડઝ ના શહેર યુનિટના સિટી B ડિવિઝન ના હોમગાર્ડઝ જવાન પ્રકાશ જેઠવા તથા ઋષિરાજ જેઠવાને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશભાઈ ભીંડી દ્વારા આ હોમગાર્ડઝ જવાનોના સંતાનોને અભ્યાસમાં ઉચ્ચ ટકાવારી મેળવવા બદલ ગુજરાત સરકારશ્રી ના હોમગાર્ડઝ વેલફેર ફંડમાંથી કમાન્ડન્ટ જનરલ, અમદાવાદ તરફથી શિષ્યવૃતિ ચેક મંજુર થઈ આવતા યુનિટની પરેડમાં ચેક વિતરણ કરવામાં કરવામાં આવ્યું હતું...
જિલ્લા કમાન્ડન્ટ સુરેશભાઈ ભીંડીએ હોમગાર્ડઝ જવાનોના સંતાનોને આગળ અભ્યાસ માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું હતું....
ચેક વિતરણના કાર્યક્રમમાં યુનિટના અધિકારી સર્વ મનીષ મર્થક, કમલેશ ગઢીયા, જયેશભાઇ રાણા, હિતેશ જેઠવા, રાજુ ઓઝા, હિમાંશુ પુરોહિત, જિજ્ઞાબેન અંબાસના તથા યુનિટના ભાઈ બહેનો ઉપસ્થિત રહયા હતા....
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશહેનશાહની સરળતા: શબ્દના ખોટા ઉચ્ચાર બદલ માફી માગી
September 20, 2024 02:46 PM'સ્ત્રી 2'ના 'આઈ નહીં'ના કોરિયોગ્રાફર જાની માસ્ટરની ધરપકડ,કોર્ટમાં રજુ કરાશે
September 20, 2024 02:44 PMઆઈ–ખેડૂત પોર્ટલ પરનો ઘસારો ખાળવા તબક્કાવાર ખુલ્લું મુકાશે
September 20, 2024 02:43 PMસૂર્યાએ રજનીકાંતથી ડરીને 'કંગુવા'ની રિલીઝ ડેટ બદલી
September 20, 2024 02:34 PM'સ્ત્રી 3'માં રાજકુમાર સાથે શ્રદ્ધા જ હશે
September 20, 2024 02:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech