સિવિલના ઈમ2જન્સી વોર્ડ પાસે ઓક્સીજનનું સિલિન્ડ2 લીક થતાં દોડધામ

  • March 24, 2023 09:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિવિલના ઈમ2જન્સી વોર્ડની લોબીમાં ધડાકા સાથે અવાજઆવતા ઈમ2જન્સી વોર્ડમાં ફ2જ બજાવતા ડોકટ2, સ્ટાફ, સા2વા2 માટે આવેલા દર્દીઓ સહિતનામાં નાસભાગ મચી જવા પામી હતી. તપાસ ક2તા ઓક્સિજનનું સિલીન્ડ2 લીક થતાં બ્લાસ્ટ જેવો અવાજ આવ્યો હતો જો કે કોઈ જાનહાની થઈ ન હતી. આજે બપો2ે એકાદ વાગ્ય્ાાના અ2સામાં સિવિલ હોસ્પિટલના ઈમ2જન્સી વોર્ડની લોબીમાં એકાએક ધડાકા જેવો અવાજ આવતા ઈમ2જન્સી તેમજ ઝનાના વોર્ડના તબીબ, નર્સિગ સ્ટાફ સહિતનામા દોડધામ મચી જવાની સાથે ગભ2ાટ ફેલાયો હતો. જો કે લોબીમાં દર્દીના સ્ટેચ2 સાથે 2હેલું ઓક્સિજન સિલીન્ડ2માં આગળના ભાગે પ્લાસ્ટીકનું મીટ2 હોય તે ફાટતા બનાવ બન્યો હતો. જે બાદ સૌએ 2ાહતનો શ્ર્વાસ લીધો હતો. બનાવ અંગે સિવિલ તંત્રને જાણ ક2વામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application