જુઓ રાજકોટ રેલવે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે શું મહત્વપૂર્ણ સૂચના જાહેર કરાઈ...
(07.07.2026 ના રોજ સવારે 6.00 વાગ્યા સુધીનું અપડેટ)
મુંબઈ ડિવિઝન માં સતત થઈ રહેલા ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે નીચે મુજબની ટ્રેનો તારીખ 07 જુલાઈ 2026 ના રોજ રદ રહેશે.
1️⃣ 19016 પોરબંદર –
દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (રેક ઉપલબ્ધ ન હોવાને કારણે રદ)
2️⃣ 19218 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા (રેક ઉપલબ્ધ ન હોવાને કારણે રદ)
મુસાફરોને વિનંતી છે કે વધુ માહિતી માટે રેલવે હેલ્પલાઈન 139, સ્ટેશન પૂછપરછ અથવા અધિકૃત રેલવે માધ્યમોનો ઉપયોગ કરે.