રાજકોટ : મોરબી રોડ પર ગેસ સિલિન્ડર ફાટયો, પિતા-પુત્ર દાઝ્યા

  • August 30, 2023 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ગેસ સિલીન્ડર ફાટ્યાનો બનાવ બન્યો હતો. ઘટનામાં પિતા-પુત્ર દાઝ્યા હતા. ગંભીર ઈજાગ્રસ્ત થયેલા પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાજકોટના મોબરી રોડ પર આવેલા ખોડિયાર પાર્ક વિસ્તારનો બનાવ સામે આવ્યો છે. સવારે અકસ્માતે ગેસ સિલીન્ડર ફાટ્યું હતું. ગેસ સિલિન્ડર ફાંટતા જ ઘરમાં હાજર પિતા પુત્ર ઇજાગ્રસ્ત થયા હતા. બનાવમાં પિતાને સામાન્ય ઇજા પહોંચી હતી. જ્યારે પુત્રને વધુ ઇજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application