રાજકોટની અસલામત સવારી, ક્રિસ્ટલ મોલ પાસે સીટી બસ ચાલકે યુવતીઓ માટે અચાનક બસ થંભાવી, વિડીયો થયો વાઇરલ

  • March 26, 2023 05:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




​​​​​​​રાજકોટના કાલાવડ રોડ નજીક ક્રિસ્ટલ મોલ પાસેથી રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત RMTSના ડ્રાઈવરનો વધુ એક બેદરકારી ભર્યો વિડીયો સામે આવ્યો છે. વિડીયો મુજબ સીટી બસ સંચાલકે રોડ પર અચાનક જ પેસેન્જર્સ માટે બસ થંભાવી દેતા એક બાઈક ચાલક બસ સાથે અથડાયો હતો, જો કે, કોઈ ઈજા કે જાન હાની થઇ નથી, પરંતુ બસ ડ્રાઈવરના આવા બેદરકારી ભર્યા વર્તન બાદ તંત્ર અને RMTSની કહેવાતી સલામત સવારી પર પ્રશ્નો ઉભા થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application