રાજકોટ : 15 વિદેશીઓએ આ મહિને ગાંધી મ્યુઝિયમની લીધી મુલાકાત

  • June 03, 2023 01:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મે ૨૦૨૩ના માસમાં વિવિધ દેશનાં કુલ ૧૫ વિદેશી મુલાકાતીએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. મે ૨૦૨૩માં ૪૨૦૬ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે જેમાં વિવિધ ૦૨ સ્કુલના ૮૬  બાળકોએ પણ સમાવેશ થાય છે. વિશેષમાં ઓક્ટો. ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૬૦,૯૮૬ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધી છે. 


વિદેશી મુલાકાતીઓની વિગત:


૧    સ્પેન     ૨  
૨    તનજાનીયા (આફ્રિકા)    ૧ 
૩    કેનેડા     ૧ 
૪    ઈંગલેન્ડ     ૨ 
૫    ઇટલી     ૩  
૬    ફ્રાંસ     ૨ 
૭    અમેરિકા     ૨  
૮     હોંગકોંગ     ૨



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application