રાહુલ ગાંધી અવનવી રીતે ચર્ચામાં રહે છે.હવે તે ટ્રકમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા.રસ્તામાં તેઓ અંબાલાના માંજી સાહિબ ગુરુદ્વારામાં દર્શન માટે પહોચ્યા હતા.દર્શન કર્યા બાદ કોંગ્રેસના કેટલાક કાર્યકરો સાથે પણ વાત કરી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અંબાલા શહેરમાં શ્રી માંજી સાહેબ ગુરુદ્વારામાં ટ્રક રોકી હતી. પછી ગુરુદ્વારામાં માથું નમાવ્યું. આ પછી તેમણે કોંગ્રેસના કેટલાક કાર્યકરો સાથે પણ વાત કરી અને પછી ટ્રકમાં બેસીને હિમાચલ પ્રદેશ ગયા. જો કે, રાહુલ ગાંધીએ ટ્રકમાં તેમના અચાનક આગમનનું કારણ શેર કર્યું નથી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો નવો લુક અંબાલામાં જોવા મળ્યો. રાહુલ ગાંધી આજે અચાનક ટ્રકમાં બેસીને અંબાલા પહોંચ્યા હતા. તેણે અંબાલા શહેરમાં શ્રી માંજી સાહેબ ગુરુદ્વારામાં ટ્રક રોક્યો. પછી ગુરુદ્વારામાં માથું નમાવ્યું. આ પછી તેમણે કોંગ્રેસના કેટલાક કાર્યકરો સાથે પણ વાત કરી અને પછી ટ્રકમાં બેસીને હિમાચલ પ્રદેશ ગયા.
जननायक @RahulGandhi जी ट्रक ड्राइवर्स की समस्या जानने उनके बीच पहुंचे।
— Congress (@INCIndia) May 23, 2023
राहुल जी ने उनके साथ दिल्ली से चंडीगढ़ तक का सफर किया।
मीडिया रिपोर्ट्स के मुताबिक, भारत की सड़कों पर करीब 90 लाख ट्रक ड्राइवर्स हैं। इनकी अपनी समस्याएं हैं। इनके 'मन की बात' सुनने का काम राहुल जी ने किया। pic.twitter.com/Bma2BCjGpY
જો કે, રાહુલ ગાંધીએ ટ્રકમાં તેમના અચાનક આગમનનું કારણ શેર કર્યું નથી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છેલ્લા કેટલાક સમયથી અલગ પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે, જે અંતર્ગત પહેલા પદયાત્રા કાઢવામાં આવી અને પછી હાથોહાથ પ્રચાર કરવામાં આવ્યો.રાહુલ ગાંધીજી મોડી રાત્રે અંબાલા નજીક ટ્રક ડ્રાઇવરો સાથેની બેઠક દરમિયાન અને તેમની સાથે ટ્રકમાં સવાર હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવોંકળા સફાઈના નામે કરેલો ખર્ચ પાણીમાં, હજુ પણ ગંદકીના થર
July 05, 2024 07:04 PMઅઢી વર્ષ થી હત્યા નાં ગુન્હા માં નાસ્તા - ફરતા આરોપી ને ઝડપી પાડતી પોલીસ
July 05, 2024 07:02 PMઉના પંથકમાં ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા કલેકટરે અધિકારીને આદેશ કર્યો.
July 05, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech