રાજકોટ મનપાનો નિર્ણય : રામનવમીની જાહેર રજામાં પણ તમામ સિટી સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ ખાતે પ્રોપર્ટી ટેક્સ ભરી શકાશે

  • March 29, 2023 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આવતીકાલે તા. ૩૦-૦૩-૨૦૨૩નાં રોજ રામનવમીની જાહેર રજામાં પણ તમામ સિટીસિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ રાબેતા મુજબ ચાલુ રહેશે. શહેરીજનો પોતાના વિસ્તારની નજીક વોર્ડ ઓફિસ તથા તમામ સિટી સિવિક સેન્ટર ખાતે પ્રોપર્ટી ટેક્સ ભરી શકશે.



વોર્ડ નં-૨
•    જામનગર રોડ પર આવેલ ૨-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૨૦ લાખ.
•    ગીત ગુર્જરી સોસાયટીમાં ૩-યુનિટને નોટીસ આપેલ.
•    જામનગર રોડ પર આવેલ ૪-યુનિટને નોટીસ આપેલ.
વોર્ડ નં-૩
•    પરસાણનગરમાં ૩-યુનિટને નોટીસ આપેલ.
•    સાધુવસવાણી મેઇન રોડ પર આવેલ ૨-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૦૧ લાખ
વોર્ડ નં- ૪
•    મોરબી રોડ પર આવેલ ૨-યુનિટને નોટીસ આપેલ.
•    ૮૦ ફુટ રોડ પર આવેલ ૩-યુનિટને નોટીસ આપેલ.
વોર્ડ નં- ૫
•    રણછોડનગરમાં ૧-નળ કનેકશન કપાત કરેલ.
•    માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૬૯,૦૦૦/-
વોર્ડ નં-૬
•    આજી ડેમ વિસ્તારમાં૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૫૦૦૦૦/-
•    સંત કબીર રોડ પર આવેલ ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૮૬,૦૦૦/-
વોર્ડ નં-૭
•    ગોંડલ રોડ પર ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૭૫૦૦૦/-
•    ગોડલ રોડ પર ૪-યુનિટને નોટીસ આપેલ.
•    ભુપેન્દ્ર રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૦૦ લાખ.
વોર્ડ નં- ૮
•    કાલાવડ રોડ પર આવેલ ૪-યુનિટને નોટીસ આપેલ.
વોર્ડ નં- ૯
•    રૈયા રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૮૯,૦૦૦/-
•    મુંજકા મેઇન રોડ પર ૨-યુનિટને નોટીસ આપેલ.
•    યુનિ.રોડ પર ૩-યુનિટને નોટીસ આપેલ.
વોર્ડ નં- ૧૦
•    ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ૨-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૬૦૦૦૦/-
વોર્ડ નં-૧૧
•    નાનામોવા રોડ પર આવેલ ૩-યુનિટને નોટીસ આપેલ.
વોર્ડ નં-૧૨
•    મવડી વિસ્તારમાં આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૭૮૦૦૦/-
વોર્ડ નં-૧૩
•    સ્માર્ટ ઇન્ડ એરીયામા આવેલ ૨-યુનિટને નોટીસ આપેલ,
વોર્ડ નં- ૧૫
•    નવા થરોડા વિસ્તારમાં ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૦૦ લાખ.
વોર્ડ નં- ૧૬
•    કોઠારીયા રોડ પર આવેલ ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૬૨,૯૧૦/-
વોર્ડ નં- ૧૭
•    ઢેબર રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૧.૩૦ લાખ.
વોર્ડ નં- ૧૮
•    કોઠારીયા મેઇન રોડ પર આવેલ ૨-યુનિટને નોટીસ સામે ૧.૦૦ લાખ.

 



સે.ઝોન દ્વારા કુલ -૧૩ મિલ્કતોને સીલ મારેલ તથા ૧૮- મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્વરી રૂા.૧.૧૯ કરોડ
વેસ્ટ ઝોન દ્વારા કુલ -૩ મિલ્કતોને સીલ મારેલ તથા ૧૪-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્વરી રૂા. ૪૨.૬૬ લાખ
ઇસ્ટ ઝોન દ્વારા કુલ- ૮ મિલ્કતોને સીલ મારેલ તથા ૧-નળ કનેકશન કપાત તાથ ૧૫-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્વરી રૂા.૩૯.૫૫ લાખ
        



આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ ૨૪ -મિલ્કતોને સીલ કરેલ તથા ૧-નળ કનેકશન કપાત તથા ૪૭-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ રીકવરી રૂા.૨.૦૧ કરોડ રીકવરી કરેલ છે.  



One Time Instalment Schemeના છેલ્લા ૨ દિવસ બાકી રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ. ૩૧/૦૩/૨૦૨૩ હોય, વધુમાં વધુ કરદાતાઓને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. આવતી કાલે રામનવમીની જાહેર રજામાં પણ તમામ વોર્ડ ઓફિસ તથા તમામ સિવિક સેન્ટર પર સાંજે ૬:૦૦ કલાક સુધી વસુલાત ચાલુ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application