એસટી બસપોર્ટમાં દુકાનો સહિત શહેરમાં ૨૬ મિલકત સીલ

  • May 17, 2023 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાનાં મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલના આદેશથી ટેકસ બ્રાન્ચ દ્રારા આજે શહેરમાં મિલકત વેરાના બાકીદારોની વધુ ૨૬ મિલ્કતોને સીલ કરેલ તથા ૧૨ મિલ્કતોને ટાંચ જી નોટીસ આપી ા.૨.૩૩ કરોડની રીકવરી કરવામાં આવી હતી. એસટી બસ પોર્ટમાં દુકાનો સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરાઇ હતી.




વિશેષમાં મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે આજે સવારથી બપોરે રિશેષ અવર્સ સુધીમાં વોર્ડ નં.૪માં મોરબી રોડ પર આવેલ સદગુ નગરમાં ૨–યુંનિટને નોટીસ, મોરબી રોડ પર આવેલ બજંરગ પાર્કમાં ૨–યુનિટની નોટીસ સામે રીકવરી .૧.૫૩ લાખ, વોર્ડ નં.૫માં શિવ નગરમાં ૩–યુનિટને નોટીસ, બેડીપરામાં ૨–યુનિટને નોટીસ, ગોંવિદ બાગમાં આવેલ ૧–યુનિટ સીલ, પેડક રોડ ઉપર આવેલ ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૧.૪૨ લાખ, વોર્ડ નં–૬માં સતં કબીર રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૫૯,૯૦૦, સતં કબીર રોડ પર આવેલ ૧–યુનિટને નોટીસ, વોર્ડ નં–૭માં કરણપરા ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૮૫ લાખ, ઢેબર રોડ પર આવેલ એસ.ટી.બસ પોર્ટ ફટે લોર શોપ નં–૫ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૩૪,૧૩૬, ઢેબર રોડ પર આવેલ એસ.ટી.બસ પોર્ટ ફટે લોર શોપ નં–૬ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૩૪,૧૫૧, ઢેબર રોડ પર આવેલ એસ.ટી.બસ પોર્ટ ફટે લોર શોપ નં–૧૬ સીલ, એસ.ટી.બસ પોર્ટ ફટે લોર શોપ નં–૧૭ સીલ, એસ.ટી.બસ પોર્ટ ફટે લોર શોપ નં–૧૮ સીલ, રજપુત પરા મેઇન રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૨૨,૩૦૦, વોર્ડ નં.૮માં રાજીવ રાજહસન સોસાયટી શેરી નં–૩માં ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કર્યવાહી કરતા રીકવરી .૬૭,૩૦૦, નાના મોવા રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૯૮,૯૪૧, વોર્ડ ન–ં ૯માં ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ મોલટા બેલ્લા એપાર્ટમેન્ટ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૭૧,૦૪૦, રૈયા રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૪૦,૬૫૦, વોર્ડ નં–૧૦માં યુનિ.રોડ પર આવેલ શ્રીમાલી સદન માં ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૫૧,૩૩૫, યુનિ.રોડ પર આવેલ શકિત સોસાયટીમાં બ્લોક નં–૧૬૮ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૫૭,૨૫૦, શ્રીકુંજમા આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૨૦,૨૭૦, કાલાવડ મેઇન રોડ પર ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા .૨૦,૦૦૦, કાલાવડ મેઇન રોડ પર ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા .૫૨,૯૧૩, વોર્ડ નં–૧૨માં ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૫૧,૯૬૦, મવડી મેઇન રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૮૩,૧૦૦, મવડી મેઇન રોડ પર આવેલ શિવાલય કોમ્પ્લેક્ષ ફસ્ર્ટ લોર હોલ–૨ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૮૭,૯૮૪, વોર્ડ નં–૧૩માં લમીવાડીમાં ૧–યુનિટને નોટીસ, ગોંડલ રોડ પર આવેલ ૧–યુનિટને નોટીસ, ગોંડલ રોડ પર આવેલ ૧–યુનિટને નોટીસ સામે રીકવરી .૧.૫૮ લાખ, વોર્ડ નં–૧૫માં મેટાલીક એન્ટપ્રાઇઝમાં ૧–યુનિટને નોટીસ, કોઠારીયા રોડ પર આવેલ મીરા એસ્ટેટ ના બાકી માંગણ સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૨૬,૯૦૯, વોર્ડ નં–૧૬માં સોરઠીયાવાડી શેરી નં–૭ માં ૧–યુનિટ સીલ કરવા સહિતની કામગીરી કરાઇ હતી. બાકીદારો હે હે બાકી વેરો ચૂકતે કરી શકે તે માટે હાલમાં વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કિમ અમલી છે જેની અંતિમ તારીખ ૩૧–૫–૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ હોય વધુમાં વધુ કરદાતાઓને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો છે. ઉપરોકત કામગીરીમાં આસિસ્ટન્ટ મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેકટર દ્રારા આસી. કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application