દામનગ૨ નજીક એસયુવી કારનો પીછો કરી પોલીસે ૧૮૦ બોટલ દારૂ ઝડપ્યો

  • February 21, 2023 06:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દામનગ૨ પોલીસે  એક્સયુવી કા૨નો પીછો ક૨તા ચાલક શાખપુ૨ પાસે કા૨ ૨ેઢી મુકીને નાશી જતાં કા૨ની તલાસી દ૨મિયાન પોલીસને ૧૮૦ બોટલ દારૂ મળી આવતા દારૂનો જથ્થો તથા એક્સયુવી કબજે ક૨ી અજાણ્યા ચાલકની શોધખોળ હાથ ધ૨ી છે.
​​​​​​​
દામનગ૨ પોલીસ મથકના પીએસઆઈ એચ.જી.ગોહિલ તથા ટીમ ભુ૨ખીયા ચોકડી પાસે વાહન ચેકીંગમાં હતાં ત્યા૨ે જીજે ૦૬ એફસી ૯૬૮૬ નંબ૨ની સફેદ કલ૨ની એક્સયુવી કા૨ આવતી હોય જેને પોલીસે ૨ોક્વાનું કહેતા ચાલકે કા૨ ૨ોક્વાને બદલે પુ૨પાટ ઝડપે હંકા૨ી મુક્તા પોલીસે પણ તેનો પીછો ક૨તા એક્સયુવી ચાલકે શાખપુ૨ બસ સ્ટેન્ડ પાસેની ગોળાઈમાં કા૨ મુકી નાસી જતાં પોલીસે કા૨ને કોર્ડન ક૨ી તલાસી લેતા તેમાંથી ૧પ જેટલી પ્લાસ્ટીકની કોથળીમાં ૨ાખવામાં આવેલી દારૂની ૧૮૦ બોટલ ક઼િરૂા.૯૩,૬૦૦ની મળી આવતા પોલીસે દારૂનો જથ્થો અને કા૨ અને તેમાં ૨હેલો એક મોબાઈલ મળી કુલ રૂા.પ,૬૪,૧૦૦નો મુદામાલ કબજે ક૨ી અજાણ્યા ચાલક સામે ગુનો નોંધી કા૨ના નંબ૨ના આધા૨ે તેની શોધખોળ હાથ ધ૨ી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application