પ્રભાસપાટણ હોસ્પિટલમાં માત્ર એક તબીબના કારણે દર્દીઓને હાલાકી

  • December 06, 2023 09:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હાલ ત્રણ ડોકટર બોન્ડેડ છે જે ડોક્ટર પણ ત્રણ માસની રજા ઉપર છે તેની જગ્યાએ હાલ પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડેપ્યુટેશન ડોક્ટરી ચાલે છે  જેમાં તારીખ ૪-૧૨-૨૦૨૩ના રોજ સવારના સમયે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રભાસ પાટણ ભગવાન ભરોસે જોવા મળેલ છે ડેપ્યુટેશનમાં આવતા ડોક્ટર પણ હાજર ન હતા જ્યારી ડોક્ટર કંણસાગરાની પ્રમોશન સોને બદલી યેલ છે ત્યારી પ્રભાસ પાટણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોઈ ડોક્ટર કાયમી ની 


કાયમી ડોક્ટર માટે લેખિત રજૂઆત પ્રભાસ પાટણના એડવોકેટ કમલેશ એચ બામણીયા દ્વારા તારીખ ૪-૯-૨૦૨૩ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તા આરોગ્ય મંત્રી તા ગીર સોમના જુનાગઢના સાંસદ તા સોમનાના ધારાસભ્ય વગેરે જેવા સક્ષમ હોદ્દેદારોને રજૂઆત કરેલ છે તેમ છતાં પણ પ્રભાસ પાટણ કેન્દ્રમાં હાલ કોઈ કાયમી ડોક્ટર ની અને તેને જ લીધે સામુહિક આરોગ્ય કેન્દ્ર પ્રભાસ પાટણ ભગવાન ભરોસે રહે છે


જો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટરની નિમણૂક કરવામાં નહીં આવે તો પ્રભાસ પાટણ તા આજુબાજુના ગામના લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડશે અને જીવ પણ ગુમાવવા પડશે તેવી પરિસ્િિત ઊભી ાય તેવી પૂરેપૂરી સંભાવના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application