JMCમાં કોણ છે ઓફિસર જે રોજ દારૂ પીવે છે ..ઓનલાઈન પોર્ટલમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ

  • February 21, 2023 10:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

JMCમાં કોણ છે ઓફિસર જે રોજ દારૂ પીવે છે ..ઓનલાઈન પોર્ટલમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ


જામનગર મહાનગરપાલિકામાં એક ઓફિસર દારૂ પીને ઓફિસે આવતા હોવાની ઓનલાઇન ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.....


જામનગર મહાનગરપાલિકાના ઓનલાઈન પોર્ટલમાં એક જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવી છે અને આ ફરિયાદમાં વિગત એવી છે કે JMCમાં  ફરજ બજાવતા ઓફિસર રોજ દારૂ પી અને ઓફિસે આવે છે...

જોકે અગાઉ આ ઓફિસરનો વિડીયો પણ વાયરલ થયો હોવાનું લોક મુખે સંભળાઈ રહ્યું છે.... એક  જાગૃત નાગરિકે ઓનલાઇન પોર્ટલમાં સિક્યુરિટી ઓફિસર દારૂ પી આવતા હોવાનું ખુલ્યું છે.... હવે જોવાનું એ રહ્યું કે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દારૂડિયા ઓફિસર સામે પગલાં લે છે કે નહીં....
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application