હવે ભૂપેન્દ્ર પટેલ સ્કોર્પિયો નહીં પણ ફોર્ચ્યુનર કારમાં ફરશે

  • February 22, 2023 01:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે ફોર્ચ્યુનર કારમાં ફરતા જોવા મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર લગભગ 18 વર્ષ બાદ ગુજરાતના કોઈ મુખ્યમંત્રીના કોન્વોયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર તાજેતરમાં મુખ્યમંત્રી પટેલ સચિવાલય સ્થિત પોતાની ઓફિસેથી પાંચ સ્કોર્પિયો વચ્ચે એક સિલ્વર કલરની ફોર્ચ્યુનરમાં જોવા મળ્યા હતા. અહેવાલો અનુસાર ભૂપેન્દ્ર પટેલ માટે બૂલેટપ્રુફ અને ટેક્નિકલ ફેરફારો સાથે ખાસ ફોર્ચ્યુનર તૈયાર કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application