નીતિશ કુમારે 9મી વખત CM તરીકે શપથ લીધા, સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા બન્યા ડેપ્યુટી CM

  • January 28, 2024 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


RJD-JD(U) સરકારના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યાના ગણતરીના કલાકો પછી, નીતિશ કુમારે 9મી વખત બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. જ્યારે નીતિશ કુમારે ભારત માતા કી જય અને જય શ્રી રામના નારાઓ વચ્ચે શપથ લીધા ત્યારે જીતન રામ માંઝી, ચિરાગ પાસવાન, સમ્રાટ ચૌધરી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા હાજર હતા. આ ઉપરાંત સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે.


નોંધનીય છે કે, છેલ્લી વખત નીતીશ કુમારે 2022માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, જ્યારે તેમણે NDA સાથેના સંબંધો તોડીને RJD, કોંગ્રેસ અને ડાબેરી ગઠબંધન સાથે જોડાયા હતા અને બિહારમાં મહાગઠબંધનના મુખ્યપ્રધાન બન્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News