પ્રશાંત મહાસાગરમાં આવેલા શહેર વનુઆતુના દરિયા કિનારે આજે 7.3ની તીવ્રતાનો તીવ્ર ભૂકંપ અનુભવાયો છે. ઘણા ઘરો તેમના આખા પાયામાંથી હલી ગયા છે. લોકો પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગવા લાગ્યા હતા. ભૂકંપ બાદ ત્યાં સુનામીનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
આ ભૂકંપ રાજધાની પોર્ટ વિલાથી 37 કિમી દૂર સવારે 12:53 વાગ્યે આવ્યો હતો. યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે, આ ભૂકંપ 10 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. યુએસ સુનામી વોર્નિંગ સિસ્ટમે કહ્યું કે, આ ભૂકંપ બાદ સુનામીનું જોખમ વધી ગયું છે. હાલમાં આ કારણે ઓસ્ટ્રેલિયામાં સુનામીનો કોઈ ખતરો નથી.CCTV footage of 7.4 Earthquake in Port Vila, Vanuatu
— Disasters Daily (@DisastersAndI) December 17, 2024
December 17, 2024 #earthquake #Vanuatu #terremoto #sismo pic.twitter.com/0MJWyhepga
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅર્થતંત્રને મળશે જબરદસ્ત રફતાર, સ્થાનિક રોકાણ 32 લાખ કરોડને પાર
January 24, 2025 10:56 AMદ્વારકામાં રવિવારે વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન
January 24, 2025 10:55 AMકાશ્મીરમાં ચિનારના વૃક્ષોનું જીઓ-ટેગિંગ શરૂ, દરેક વૃક્ષ પર આધાર જેવો યુનિક કોડ હશે
January 24, 2025 10:53 AMભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech