મહેસાણા : સમૂહ લગ્નમાં DJ વગાડવા બાબતે બે પક્ષોમાં મારામારી, ખુરશીઓ ફેકાંતા મચી દોડધામ

  • February 21, 2023 04:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહેસાણામાં હાલમાં જ યોજાયેલા સમૂહ લગ્ન માંથી એક ચોંકાવનારો વિડિયો સામે આવ્યો છે. મહેસાણામાં યોજાયેલા રોહિત સમાજના સમૂહ લગ્નમાં ખુરશીઓ ઉછળી હોવાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ સમૂહ લગ્નમાં કેટલાક લોકોએ DJ બાબતે હોબાળો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સમૂહ લગ્નમાં કેટલાક લોકોએ ખુરશી ફેંકી તોડફોડ કરી હતી. જેના પગલે સમહૂ લગ્નમાં દોડધામ મચી ગઇ હતી. જ્યારે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. આ સમૂહ લગ્ન મહેસાણાના કસ્બાથી કુકસ રોડ પર હોવાની માહિતી મળી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application