ગુગલ પેજ પર જોવા મળતું Gooooooooogle નો શું થાય છે અર્થ ? જાણો એનું તથ્ય

  • June 30, 2023 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Google બધા આ રીતે ગુગલમાં સર્ચ કરતા હોય છીએ.પરંતુ ક્યારેક Google પેજ પર દશ O સ્પેલિંગ સાથે Google જોયું હશે.


ગુગલ પેજ પર અંતમાં આ રીતે Gooooooooooogle લખેલું હોય છે. ગૂગલ પેજ નંબર દર્શાવવા માટે આટલી લાંબી જોડણી લખે છે. એટલે કે દરેક O એટલે એક પેજ અને તમે 10 પેજ સુધી સર્ચ કરેલી ક્વેરી જોઈ શકો છો. જેમ તમે કોઈપણ O પર ક્લિક કરશો. તે નંબર મુજબ તે પેજ નંબર ખુલશે.


ગૂગલ જે આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેનું નામ પહેલા બેકરબ રાખવાનું હતું. આ સાથે ગૂગલનો સ્પેલિંગ પણ આવો ન હોવો જોઈએ. Google ની સાચી જોડણી Googol છે.પરંતુ ટાઇપિંગ ભૂલને કારણે Google નામ ડોમેન તરીકે નોંધાયેલું હતું અને હવે તે લોકપ્રિય છે.


ગૂગલની શરૂઆત 4 સપ્ટેમ્બર 1998ના રોજ અમેરિકન કોમ્પ્યુટર વૈજ્ઞાનિક લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન દ્વારા કરવામાં આવી હતી. તે સમયે બંને કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પીએચડીના વિદ્યાર્થીઓ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application