માવઠા ખેતીને નુકસાન: ૫૦૦ કરોડના પેકેજની સંભાવના

  • May 01, 2023 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માવઠા ખેતીને નુકસાન: ૫૦૦ કરોડના પેકેજની સંભાવના
માવઠાી ખેતીને યેલા નુકસાનનો ૧૩ જિલ્લાના ૬૦ તાલુકામાં સર્વે પુરો: પેકેજની બે ત્રણ દિવસમાં જાહેરાત તેવી શક્યતા


ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાતા ખેતી અને ખેડૂત ને રાતાપાણીએ રોવાનએ વારો આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદી ખેતીને નુકસાન અંગે આગામી બે ત્રણ દિવસમાં સહાય પેકેજની જાહેરાત કરવામાં આવે તેવા સંકેત સચિવાલય વર્તુળ માંી મળી રહ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદે એન્ટ્રી મારતા સરકાર અને જગતના તાતની ચિંતામાં વધારો યો છે. ખેતીને નુકસાન મોટાપાયે યું છે. સરકાર આ અંગે આગામી દિવસોમાં ૫૦૦ કરોડની આસપાસનું સહાય પેકેજ જાહેર કરે તેવી શક્યતા છે.આ માટે ૧૩ જિલ્લાના ૬૦ તાલુકામાં સર્વેની કામગીરી પૂર્ણ ઈ ચૂકી છે.



રાજ્યના કૃષિ અને સહકાર વિભાગના સૂત્રોમાંી મળતી માહિતી અનુસાર ઉનાળો સિઝન દરમિયાન ૧૦.૪૪ લાખ હેક્ટર જમીનમાં ધાન્ય કઠોળ તેલીબીયા ડુંગળી શેરડી શાકભાજી તેમજ ઘાસચારાના વાવેતર યા છે એપ્રિલ પૂરો ઈને મેં શરૂ યો દરમિયાન ૧૧.૫૪ લાખ એક્ટર જમીનમાં વાવેતર પૂર્ણ વું છે. ઉનાળો સિઝનમાં ૧૧૧% વાવેતર યું છે ત્યારે માવઠાની સ્િિતને કારણે સંખ્યાબંધ જિલ્લામાં વરસાદ વાના કારણે ખેડૂતોને ર્આકિ ફટકો પડી રહ્યો છે.
હાલ રાજ્ય સરકારે ૧૩ જિલ્લાના ૬૦ તાલુકામાં વરસાદના કારણે યેલા નુકસાનનો સર્વે પૂર્ણ કરાવી દીધો છે ખેડૂતોને કમોસમી વરસાી યેલા નુકસાનની વળતરની રાહ જોઈને બેઠા છે.


આગામી બે ત્રણ દિવસમાં મુખ્યમંત્રી કૃષિ નુકસાન અંગે ૫૦૦ કરોડની આસપાસ નુ પેકેજ જાહેર કરવામા આવશે.
બીજી બાજુ રાજ્યના કૃષિવિદો દ્વારા બદલાયેલા ઋતુચક્રને લઈને ખેડૂતોને પાક પેટન બદલવી જોઈએ તેવી સલાહ આપવામાં આવી રહી છે. છેલ્લા પાંચ દિવસી રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદના કારણે સુરત તાપી મહેસાણામાં ખેતીના પાકોને વ્યાપક નુકસાન યું છે અને આગામી બે દિવસ પણ સખત વરસાદ રહે તેવી સંભાવનાઓ જોવાય રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application