ભરણપોષણની અરજી રદ કરવાનો હુકમ ફરમાવતી ફેમીલી કોર્ટ

  • March 04, 2023 07:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના રહે. વર્ષા નિલેશભાઇ સોઢાને તેના પતિએ લગ્ન બાદ કાઢી મુકેલ અનેતે અન્વયે અરજદારે તેમના પતિ વિરુદ્ધ જામનગરની ફેમીલી કોર્ટમાં સીઆરપીસી કલમ ૧૨૫ અન્વયે ફો.પ.અ.નં. ૨૭૩-૨૧ થી ભરણપોષણ મેળવવા માટે અરજી કરેલ. જે અરજી ફેમીલી કોર્ટમાં ચાલતા જેમાં સામાવાળાના વકીલએ રજુકરેલ પુરાવાઓ તથા તેમની ધારદાર દલીલ માન્ય રાખી, અરજદાર ભરણપોષણ મેળવવા હકકદાર નથી તેવું અનુમાન કરી ફેમીલી કોર્ટના જજ સાહેબે અરજદારની ભરણપોષણ મેળવવાની અરજી નામંજુર કરી રદ કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં અરજદારના વકીલદરજજે શીતલ બી. ખેતીયા રોકાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application