લોધીકા પોલીસે પકડેલા ૭૨ લાખના દારૂ ઉપર રોલર ફેરવ્યું

  • December 06, 2023 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિકારી જયપાલસિંહ રાઠોડ દા‚ તથા અન્ય તમામ મુદ્દા માલનો નાશ કરવા માટે ઝુંબેશ ચાલુ હોય જે અનુસંધાને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ રાજકોટ તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ પો.ઈન્સ.સા. નશાબંધી અને અબકારી ખાતું રાજકોટ, સર્કલ પો.ઈન્સ. ગોંડલ, પો.સબ. ઈન્સ. લોધીકાએ કારી પાસે અભેપર જવાના જૂના રસ્તા પાસે સરકારી ખરાબાની જમીન દા‚ની કુલ બોટલ નંગ ૪૨૧૫ કિ.‚ા.૭૨૨૪૨૯૫ ઉપર રોડ રોલર ફેરવી નાશ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application