જામનગર શહેરમાં દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડતી એલ.સી.બી. જામનગર

  • January 21, 2023 04:10 PM 

જામનગર એલ.સી.બી. સ્ટાફના શીવભદ્રસિંહ જાડેજા તથા ફિરોઝભાઇ ખફી ને મળેલ હકિકત આધારે આરોપીઃ- મુરૂભાઇ નારણભાઇ ભાન રહે.જામનગર ખોડીયાર કોલોની નીલકમલ સોસાયટી હનુમાન ટેકરી વાળા ના કબ્જામાંથી

દેશી પીવાનો દારૂ લીટર-૧૬૦ કિ.રૂ ૩૨૦૦ તથા દારૂ બનાવવાનો આથો લીટર -૬૦૦ કિ.રૂ ૧૨૦૦/ તથા લોખંડચુલા,ગેસના બાટલા,ઇલેકટ્રીક મોટર,એલ્યુમિનિયમ તપેલા ટીપણા જે દેશી દારૂ બનાવવાના સાધનો રૂ.૫૧૦૦તથા મોબાઇલ ફોન-૦૨ કિ.રૂ.૧૦૫૦૦ ટોટલ કિ.રૂ ૨૦,૦૦૦ ના મુદામાલ કબજે કરી મજકુર વિરૂધ્ધ પો.હેડ કોન્સ હરદિપભાઇ ધાધલ નાઓએ પ્રોહીબીશન હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application