ટોયોટા ઈનોવા હાઈક્રોસનું જામનગરમાં લોન્ચિંગ

  • February 04, 2023 07:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર વિશ્વમાં જાણીતી ટોયોટા કંપનીએ તા.૩.૨.૨૦૨૩ના રોજ જામનગર શોરૂમ ખાતે ઈનોવા હાઈક્રોસનું અનવેલીંગ જામનગર ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા કરવામાં આવ્ય હતું, આ પ્રસંગે ગોકુલ ગ્રપના એમ.ડી. અને ધીર ટોયોટાના એમ.ડી. અક્ષિતભાઈ મિલનભાઈ પોબારૂની ઉપસ્થિત રહયા હતા તેમજ જામનગરના ડોકટરો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. ટોયોટા કંપનીની આ ઈનોવા હાઈક્રોસની ટેકનોલોજી જોઈને તમામ લોકો પ્રભાવિત થયા હતા.

​​​​​​​ આ કાર્યક્રમને સફળ બનાવવા ધીર ટોયોટા ના જનરલ મેનેજર જયદીપભાઈ મકવાણાના નેતૃત્વ હેઠળ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application