માતા-પિતાથી વિખૂટી પડેલી બાળકીનો ભેટો કરાવતી લાલપુર પોલીસ.....
લાલપુર એસ.ટી.ડેપોની બાજુમાં આવેલ લક્કી હોટલ પાસે તા.28 જાન્યુઆરી 2024 ના રોજ એક બાળકી લક્કી હોટલના બાકડે બેસેલ હતી તે દરમિયાન શક્તિ ગ્રુપના પ્રમુખ અનિલભાઈ સવસાણીની નજર પડતા બાળકીની પુછપરછ કરતાં કોઈ પણ જવાબ ન આપતા અને રડવા લાગી હતી.આથી અનિલભાઈ સવસાણી,પ્રકાશભાઈ અઘેડા,ફેજલભાઈ ઘાવડા સહિતનાઓએ લાલપુર પોલીસ સ્ટેશને તે બાળકીને સોપવામાં આવી હતી.તેમજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ગોહિલ સાહેબ અને એ.એસ.આઈ. કે.કે. ચાવડા,એસ.આઈ. નિલેશભાઈ પંડ્યા,પોલીસ કોન્સ્ટેબલ આરતીબેન સહિતના સ્ટાફ દ્વારા બાળકીના માતા-પિતાની શોધખોળ કરી તા.30/1/2024 ના રોજ તેમના માતા-પિતાને સુપરત કરી હતી.જાગૃત નાગરિક તથા પોલીસ દ્વારા માનવતાનું ઉદાહરણ પુરું પાડવામાં આવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅગ્રણી મીડિયા હાઉસની સાથે જોડાયેલા જૂથો પર ઇન્કમટેક્સના મોટાપાયે દરોડા
May 14, 2025 11:09 AMજામનગરમાંથી સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચરનારને ૧૦ વર્ષની સજા
May 14, 2025 11:06 AMજામનગર જિલ્લાના ચાર ટીડીઓની બદલી
May 14, 2025 11:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech