યુરિયા ખાતરની અછતને લઈ કોડીનારમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હાલ શિયાળુ પાકુનું વાવેતર સર્વત્ર થઈ રહ્યું છે ત્યારે વર્તમાન સમયમાં પાયાના ખાતર તરીકે યુરિયા ખાતરને ખેડૂતો પ્રાથમિકતા આપી રહ્યા છે પરંતુ સમયસર ખાતર નહીં મળતા હવે ખેડૂતો ઉગ્ર બની રહ્યા છે તેવામાં કોડીનારના ધારાસભ્ય ડો. પ્રદ્યુમન વાજાએ ગાંધીનગર દોડી જઇ કોડીનાર વિસ્તાર માં યુરિયા ખાતરની અછતના મૂદ્દે ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીને બ મળી વિસ્તારના ખેડૂતો વતી રજુઆત કરી ખેડૂતોની સમસ્યાનો સંપૂર્ણ ચિતાર વ્યક્ત કરી પાક અંગે ચિંતા વ્યક્ત કરતા દિલીપભાઈ સંઘાણી એ કોડીનાર પંથક માં યુરિયા ખાતરની અછત દૂર કરવાની બાંહેધરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએકનાથ શિંદે સરકાર ફરી ટેન્શનમાં, મનોજ જરાંગેએ ચૂંટણી પહેલા આપ્યું અલ્ટીમેટમ
September 17, 2024 06:47 PMસળગતી ચિતા પર ચોખા રાંધ્યા, ખોપરી પણ ઉપાડી ગયા, આવી રીતે આપ્યો તંત્રવિદ્યાને અંજામ
September 17, 2024 06:37 PMભારતના સૌથી યુવા CEO લક્ઝરી કાર કેમ નથી ખરીદતા? રાધિકા ગુપ્તાએ જણાવ્યું ચોંકાવનારું કારણ
September 17, 2024 06:35 PMકોરોના વાયરસનો નવો ખતરો: 27 દેશોમાં ફેલાયો નવો વેરિયન્ટ, જાણો કેટલો ખતરનાક
September 17, 2024 06:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech