રાજકોટ ડિવિઝનના કબડ્ડી ટીમના ખેલાડીનું ચાલુ રમતે મોત

  • January 13, 2023 05:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર ગુજરાતના એસટી વિભાગના ડિવિઝનો દ્વારા ૩૦માં વાર્ષિક રામોત્સવ-૨૦૨૩ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કબડ્ડી સહિતના ખેલોનું આયોજન અમરેલી ખાતે એસટી વિભાગીય ડિવિઝન દ્વારા કરવામાં આવ્યું હતું.અહીં ૧૮ જેટલી ટીમોના ખેલાડીઓ અને વિવિધ યુનિયનના ૫૦૦ જેટલા કર્મચારીઓ ભાગ લેવા માટે આવ્યા હતા હતો.જેમાં કબડ્ડી ખેલ રમતા એક ખેલાડી ઢળી પડેલા એસટી કર્મચારી નું અચાનક જ મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે,અમરેલી ખાતે યોજાયેલ ખેલ સ્પર્ધામાં એસટી કર્મચારીનું મોત નીપજ્યું હતું.ડિવિઝન કચેરી દ્વારા ૩૦માં વાર્ષિક રમતોત્સવ-૨૦૨૩ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જે દરમિયાન ઘટના બની હતી.રાજકોટની કબડ્ડી ટીમના ખેલાડી મહેશભાઈ પુંજાભાઈ વેકરીયા ઉત્સાહ સો કબડ્ડી રમવા માટે મેદાનમાં ઉતર્યા હતા.તેઓએ ોડા ટાઈમ માટે તેઓ રમત પણ રમ્યા જોકે તેઓ ત્યાર બાદ તેમનો વારો પૂર્ણ તા એક જગ્યા પર બેઠા હતા.ત્યારે અચાનક જ તેમને દુખાવો ઉપાડતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમને સાંભળવાનો પ્રયાસ કર્યો હતો.જોકે તે દરમિયાન અચાનક જ તેઓ ઢળી પડ્યા હતા તેમને જોઈને અન્ય લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.જોકે અન્ય એસટીના કર્મચારીઓ સહિત ખેલાડીઓ દ્વારા તેમને જાણ તા તેમને તાત્કાલિક સારવાર ર્એ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે તેને ફરજ પરના ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવા આવતા ગમગીની છવાઇ હતી. આ બનાવને પગલે સમગ્ર એસટી તંત્ર મા ખળભળાટ મચી જવા પામી હતી. આ વ્યક્તિ રાજકોટી રમત રમવા માટે અહીં આવ્યા હતા તેમજ તેમની ઉંમર ૫૭ વર્ષની હતી તેની નિવૃત્તિના માત્ર ૬ મહિના આસપાસનો સમય બાકી હતી. જોકે તેનો વજન ૧૦૦ કિલોી પણ વધુ હોય જેી મોત અંગે હાર્ટ એટેક આવ્યો હોવાને કારણે મોત યાનું પ્રામિક કારણ માનવામાં આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application