જામનગર સિંધી સમાજમાં ચેટીચંડની ઉજવણીમાં આનંદની લહેર આજ અને કાલ બન્ને દિવસ ઉજવણી

  • March 22, 2023 05:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સિંધી સમાજમાં ચેટીચંડ ની ઉજવણી માં આનંદની લહેર આજ અને કાલ બન્ને દિવસ ઉજવણી 

કેલેન્ડરનું અનુસરી સમાજમાં આજે સાંજે ૦૪:૩૦ વિશાળ બાઈક રેલીનું આયોજન જે શહેરના સાધના કોલોની ઝુલેલાલ મંદિરથી શરુ થઈ નગર ભ્રમણ કરી ઝુલેલાલ મંદિર, જુના રેલ્વે સ્ટેશન પૂર્ણ થશે.


આવતી કાલે તિથિ પંચાગ મુજબ વિધિ વિધાનસર, ભગવાનનું પંચામૃત સ્નાન, ધ્વજારોહણ, આરતી,સમૂહ જનોઈ તેમજ સાંજે ૦૫:૩૦ કલાકે નાનકપુરી ખાતેથી રાબેતા મુજબ શોભાયાત્રાનું આયોજન જે ઝુલેલાલ મંદિર જુના રેલ્વે સ્ટેશન ખાતે પૂર્ણ ત્યારબાદ જ્ઞાતિસમૂહ ભોજનનુ ધુમાડાબંધ આયોજન તેમ જામનગર સિંધી સમાજના મીડિયા સેલ કન્વીનર કપિલ મેઠવાણીની યાદીમાં જણાવાયું છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application