જામ્યુકોએ ૩પ આસામીઓ પાસેથી રૂ.૩૮ લાખની વસૂલાત

  • March 17, 2023 11:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગર પાલિકા દ્વારા માર્ચ ઍન્ડિંગ આવે છે ત્યારે ટાર્ગેટ પૂરો કરવા માટે મિલ્કત વેરો અને પાણી વેરો વસૂલ કરાય છે ગઈકાલે કોર્પોરેશને ૩પ આસામીઓ પાસેથી રૂ.૩૮ લાખનો વેરો વસૂલવામાં આવ્યો હતો.


વોર્ડ નં.૨ માં ૮આસામીઓ પાસેથી રૂ.૧,૮૪,૫૪૦, વોર્ડ નં.૪ માં ૪ આસામીઓ પાસેથી રૂ.૮૮,૨૯૭, વોર્ડ નં.૫ માં ૩૬ આસામીઓ પાસેથી રૂ.૧૫,૭૨,૯૭૬, વોર્ડ નં.૬ માં ૬આસામીઓ પાસેથી રૂ.૧,૪૦,૬૧૬, વોર્ડ નં.૮ માં ૪ આસામીઓ પાસેથી રૂ.૬૮,૫૨૬, વોર્ડ નં.૯ માં ૨ આસામીઓ પાસેથી રૂ.૪૦,૫૧૦, વોર્ડ નં.૧૦ માં ૧૧ આસામીઓ પાસેથી રૂ.૧,૯૯,૬૦૨,  વોર્ડ નં.૧૧ માં ૪ આસામીઓ પાસેથી રૂ.૫૮,૨૬૨, વોર્ડ નં.૧૩ માં ૧૨ આસામીઓ પાસેથી રૂ.૪,૦૭,૫૬૪, વોર્ડ નં.૧૪ માં ૮ આસામીઓ પાસેથી રૂ.૩,૨૩,૪૦૮, વોર્ડ નં.૧૫ માં ૧૦ આસામીઓ પાસેથી રૂ.૩,૨૧,૬૪૪, વોર્ડ નં.૧૬ માં ૨ આસામીઓ પાસેથી રૂ.૨૮,૯૪૨, વોર્ડ નં.૧૭ માં ૧૮ આસામીઓ પાસેથી રૂ.૧,૭૫,૩૫૩, વોર્ડ નં.૧૮ માં ૨ આસામીઓ પાસેથી રૂ.૭૩,૫૬૦ અને વોર્ડ નં.૧૯ માં ૮ આસામીઓ પાસેથી રૂ.૧,૨૨,૫૪૪ સહિત કુલ-૧૩૫ આસામીઓ પાસેથી કુલ રૂ.૩૮,૦૬,૩૪૪ની વસુલાત કરવામાં આવેલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application