JMC કમિશનરે બેડી સેલ્ટર હોમની લીધી મુલાકાત

  • July 12, 2023 12:56 PM 

જામનગર મહાનગર પાલિકાના  માનનીય કમિશનર  ડી.એન.મોદી દ્વારા  DAY-NULM  યોજના અંતર્ગત  સરકાર  ની 100% ગ્રાંટ આધારિત  અને જામનગર મહાનગર પાલિકા સંચાલિત  બેડી વિસ્તાર મા આવેલ   શેલટર હોમની મુલાકાત  લેવામા આવેલ અને તેમા આશ્રય  લઇ  રહેલા લોકો સાથે સંવાદ  કરીને  આપવામા  આવતી સુવિધાઓની વિગતો મેળવેલ છે, અને કિચનમા જઈને રસોઈમા વપરાતા અનાજ ની ગુણવત્તાંની પણ ચકાસણી કરેલ  છે , અને સમગ્ર  શેલટર હોમમા આશ્રય લઈ  રહેલા લોકોને કોઈ  તકલીફના પડે અને પરિસરમા સાફ સફાઈ  જળવાય  તે રીતે મોનીટરીંગ  કરવા પ્રોજેક્ટ ઓફિસરને સૂચન કરેલ  છે,  આજની આ મુલાકાત  દરમિયાન  નાયબ કમિશનર  ભાવેશભાઈ  જાની તથા લગત બાંધકામ  કરનાર  એજન્સી, પીએમસી તથા ઓપરેશન & મેઈન્ટેનન્સ  કરનાર  એજન્સી નો સ્ટાફ  ઉપસ્થિત  રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application