જામનગર શહેરમાં ફૂડ લાઇસન્સ વગર ચાલતી નોનવેજની દુકાનો પર મનપાની તવાઈ

  • May 24, 2023 05:39 PM 

જામનગર શહેરમાં ફૂડ લાઇસન્સ વગર ચાલતી નોનવેજની દુકાનો પર મનપાની તવાઈ

જામનગર મનપા કમિશ્નરની સુચના અન્વયે ૨૩/૫/૨૦૨૩ સવાર ના એફ.એસ.ઓ ની ટીમ દ્વારા શંકર ટેકરી વિસ્તાર તથા કાલાવડ નાકા બહાર, હાપા રોડ, વિસ્તાર માં નોનવેજ વેચાણ/સંગ્રહ કરતી પેઢીઓ માં તપાસ કરતા નીચે જણાવેલ પેઢીઓ ને ફૂડ લાયસન્સ ધરાવતા ન હોય તેવા આસામીઓની માન.કમિશનર સાહેબ ના અગાઉ ના નામદાર હાઇકોર્ટ માં થયેલ PIL – 133/2022 માં મળેલ આદેશ હેઠળ જ્યાં સુધી ફૂડ લાયસન્સ ન મેળવે ત્યાં સુધી બંધ કરાવવામાં આવેલ છે....
 


(૧) ન્યુ બોમ્બે બિરયાની – ૪૯ દી.પ્લોટ, શંકર ટેકરી, જામનગર

(૨) રફીકભાઈ કસાઈ (મીટ શોપ) - ૪૯ દી.પ્લોટ, શંકર ટેકરી, જામનગર

(૩) કિસ્મત મટન શોપ (મુખ્તાર હુસેન હનીફભાઈ) - ૪૯ દી.પ્લોટ, શંકર ટેકરી, જામનગર

(૪) A1 કેટરર્સ (મેહબુબભાઇ) – મહારાજા સોસાયટી, કાલાવડ નાકા બહાર, હાપા રોડ, જામનગર 

(૫) દિલ્લી દરબાર કેટરર્સ (સકીલભાઈ) - મહારાજા સોસાયટી, કાલાવડ નાકા બહાર, હાપા રોડ, 

(૬) મદીના કેટરર્સ (અનિશભાઇ) - મહારાજા સોસાયટી, કાલાવડ નાકા બહાર, હાપા રોડ, જામનગર 

(૭) બોમ્બે ગાઝી કેટરર્સ (સબીર આલમ) - મહારાજા સોસાયટી, કાલાવડ નાકા બહાર, હાપા રોડ,

(૮) વસીલા કેટરર્સ (હુસેનભાઈ) - મહારાજા સોસાયટી, કાલાવડ નાકા બહાર, હાપા રોડ, જામનગર 

(૯) દિલ્લી દરબાર કેટરર્સ (સકીલભાઈ) - મહારાજા સોસાયટી, કાલાવડ નાકા બહાર, હાપા રોડ,

વધુ માં આજ રોજ ૨૪/૫/૨૦૨૩ ના રોજ અગાઉ કરવામાં આવેલ સીલ ખુલી  જતા વુલન મિલ ડીફેન્સ કોલોની વિસ્તાર ની

(૧)ખાન ફીશ & ચીકન સેન્ટર

(૨)આશીફ ફીશ & ચીકન સેન્ટર  નામની પેઢી ઓને ફરી થી સીલ કરવામાં આવેલ છે. જે લાયસન્સ મેળવ્યા બાદ ખોલવામાં આવશે.....
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application