જામનગરમાં અહીં ઉડ્યા પાણીના ફુવારા....જાણો ક્યાં ?

  • February 10, 2023 04:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં અહીં ઉડ્યા પાણીના ફુવારા....જાણો ક્યાં ?

જામનગરમાં પાણીની લાઈનમાં મોટું ભંગાર થતા રોડ પાણી ફરી વળ્યાં હતા...શહેરના હર્ષદમિલ ચાલીથી મહાવીર નગર મેન રોડ રસ્તા ઉપર પાણીની લાઈન લીકેજ થતા ફુવારા થયા હતા..જો કે મનપા ટીમે તાત્કાલિક સમારકામ કરીને વહી જતું પાણી અટકાવ્યું હતું...

શહેરમાં આઉગ પણ પાણીની મેન લાઈનમાં ભંગાર સર્જાવાના કારણે પાણીના ફુવારા ઊડયા હતા જોકે આજે આ ઘટના ફરીથી રિપીટ થઇ છે....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application