વિરોધ પક્ષોએ તેમના મોરચાનું નામ 'INDIA' એટલે કે Indian national democratic exclusive alliance રાખ્યું છે. આ દરમિયાન ઘણા નેતાઓએ બીજેપી પર નિશાન સાધતા કહ્યું કે બેંગલુરુમાં સભાનો હેતુ દેશ, લોકતંત્ર અને બંધારણને બચાવવાનો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકારજુગ ખડગેએ 2024ની લોકસભા ચૂંટણી પહેલા રણનીતિ પર ચર્ચા કરવા માટે 26 વિપક્ષી દળોની બેઠકમાં મંગળવારે કહ્યું કે કોંગ્રેસને સત્તા અથવા વડા પ્રધાન પદમાં રસ નથી.
2024ની લોકસભા ચૂંટણીની તૈયારી માટે તમામ રાજકીય પક્ષો એકઠા થયા છે. શાસક પક્ષ અને વિપક્ષ બંને તરફથી તેમના જૂથને મજબૂત બનાવવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બેંગલુરુમાં 26 વિરોધ પક્ષોની બે દિવસીય બેઠક યોજાઈ રહી છે. ગઈકાલે તમામ પક્ષો અનૌપચારિક વાતાવરણમાં એકબીજાને મળ્યા હતા. સોનિયા ગાંધી, મમતા બેનર્જી, મલ્લિકાર્જુન ખડગે, લાલુ પ્રસાદ યાદવ, નીતિશ કુમાર, અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલ, ઉદ્ધવ ઠાકરે જેવા તમામ વિપક્ષી નેતાઓએ આમાં ભાગ લીધો હતો. એનસીપીના વડા શરદ પવાર આજે આ બેઠકમાં હાજરી આપી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનકલી કોર્ટમાં નકલી કેસ દાખલ કરી 59 લાખ પિયાની છેતરપિંડી કરી
September 20, 2024 10:58 AMવારાણસી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહ પાસે જ આગથી ગભરાટ
September 20, 2024 10:56 AMપીએમ નેતન્યાહની હત્યાનું કાવતરૂ નિષ્ફળ, ઈરાને આપી હતી સોપારી
September 20, 2024 10:53 AMમત માટે મહિલાઓના પાકિટ ભારે કરવાની પક્ષોમાં હરિફાઈ
September 20, 2024 10:51 AMમિડલ ઇસ્ટ તરફ જતી તમામ ફ્લાઇટ્સ રદ: ઇઝરાયેલ-લેબનોન તણાવ વચ્ચે ઘણી એરલાઇન્સે લીધો આ નિર્ણય; જુઓ લિસ્ટ
September 20, 2024 10:47 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech