ઝારખંડમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાના ચોથા દિવસે રામગઢના મહાત્મા ગાંધી ચોકથી પોતાની યાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી સાયકલ પર કોલસા લઈને જઈ રહેલા મજૂરોને મળ્યા હતા.
રાહુલ ગાંધીએ ૨૦૦ કિલો કોલસાથી ભરેલી સાયકલ ચલાવી અને તેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને લખ્યું, ૨૦૦-૨૦૦ કિલો કોલસો લઈને સાઈકલ પર દરરોજ ૩૦-૪૦ કિલોમીટરનો પ્રવાસ કરનારા આ યુવાનોની આવક માત્ર નજીવી છે. તેમની સાથે ચાલ્યા વિના, તેમનો બોજ અનુભવ્યા વિના, તેમની સમસ્યાઓ સમજી શકાતી નથી. જો આ યુવા કાર્યકરોનું જીવન ધીમુ થશે તો ભારતના નિર્માણનું પૈડું પણ થંભી જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં શિક્ષકોનો જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાયો
November 22, 2024 01:40 PMપર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માત્ર 150 રનમાં ઓલઆઉટ, નીતિશ રેડ્ડીએ બતાવી પોતાની તાકાત
November 22, 2024 01:40 PMપોરબંદરમાં પાલિકાએ વધુ ત્રણ મિલ્કતોને માર્યા સીલ
November 22, 2024 01:40 PMસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 22, 2024 12:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech