જામનગર ખાતે ધીર ટોયોટા દ્વારા હાઇલક્સ અને ફોરચુનર કારનો ઓફ રોડીંગ ડ્રાઇવ...

  • April 18, 2023 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર વિશ્વમાં જાણીતી ટોયોટા કંપનીએ તા. ૧૫ અને ૧૮ શનિવાર અને રવિવાર જામનગર-રાજકોટ હાઈવે, હાપા ખાતે ટોયોટા હાઈલકસ અને ફોરચુનર કારનો ઓફ રોડીંગ ડ્રાઈવ ઈવેન્ટ યોજવામાં આવેલો છે.

​​​​​​​જેનું ઈનોગ્રેશન ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું, આ ઈવેન્ટમાં ટોયોટાના મુખ્ય અતિથિ તરીકે સચિન અત્રિ અને મુશરરફ અન્સારીએ હાજરી આપી હતી, અને ધીર ટોયોટાના એમ. ડી. અક્ષિત પોબારૂ અને તેમની ફેમીલી સાથે શો-રૂમના જનરલ મેનેજર જયદિપ મકવાણા, સેલ્સ અને સર્વિસ ટ્રેનર જયકુમાર રાવલ તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application