જામનગર:હેડ કવાર્ટરના ASI નિવૃત થયા

  • February 01, 2024 10:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 તા. 31.1.2024 ના રોજ રીટાયર્ડ થયેલ પોલીસ કર્મચારી ASI શ્રી જગદીશભાઈ વીરજીભાઈ કામડીયા, પોલીસ હેડ ક્વાર્ટર, જામનગર વાળાનો વિદાય સમારંભ મહે. પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલૂઓ દ્વારા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રાખવામાં આવેલ હતો. જેમાં મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application