ગીર સોમના જિલ્લા શૈક્ષિક સંઘની બેઠક કોડીનાર ખાતે મળી

  • December 04, 2023 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવી પેન્શન યોજનાને લઈને શિક્ષકોમાં ભારે કચવાટ અને રોષ જોવા મળી રહ્યો છે.નવી પેન્શન યોજનામાં નિવૃત તા શિક્ષકોને માત્ર ૨ હજાર રૂપિયા જેટલું જ પેન્શન મળતું હોય, જીવન નિર્વાહ માટે આ રકમ પૂરતી ની.તેી આ નવી પેન્શન યોજનાનો વિરોધ કરવા માટે આગામી ૯ ડિસેમ્બરે રાજ્યવ્યાપી પદયાત્રા તા મહાપંચાયત  કાર્યક્રમ ના આયોજન સંદર્ભે ગીર સોમના જિલ્લ ાની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની કારોબારી બેઠક કોડીનાર ખાતે ૭૦ ી વધારે હોદેદારો અને બોહળી સંખ્યા માં શિક્ષકો ની હાજરીમાં યોજવામાં આવી હતી.જૂની પેન્શન યોજનામાં શિક્ષકોને છેલ્લ ા પગારના ૫૦% રકમ મળતી જેી તેની પાછલી જીંદગી ખૂબ આરામી એ વ્યતિત કરી શકે નવી પેન્શન યોજનામાં સરકારે ૧૦% પગાર શિક્ષકોનું અને ૧૦% સરકાર જમા કરતી અને આટલી રકમમાં થી  તેઓ અલગ અલગ ત્રણ ફંડમાં રોકાણ કરતા હતા અને એમાંી એ પેન્શન આપવાની વાત હતી જેના માઠા પરિણામો ચાલુ ઈ ગયા છે.હમણાં જ નિવૃત્ત યેલા શિક્ષકો ને ૨૦૦૦ જેટલું માત્ર પેન્શન મળે છે જેનાી એનો જીવન નિર્વાહ ઈ શકે નહીં માટે ફરી જૂની પેંશન યોજના શરુ કરવાની માંગ સો ગીર સોમના જિલ્લ ા અધ્યક્ષ વિનોદભાઈ બારડના અધ્યક્ષ સને આગામી ૯ ડિસેમ્બરે રાજ્યવ્યાપી કાર્યક્રમનું આયોજન કાર્યક્રમના જુદા જુદા સ્ળની વાત રજૂ કરવામાં આવી તેમજ આવનારા દિવસો માં દરેક તાલુકાની ઓફ લાઈન 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application