જામનગરમાં આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે વિનામૂલ્યે આંખના નંબરનું ચેકઅપ અને ચશ્માનું વિતરણ

  • January 19, 2023 03:17 PM 

જામનગર શહેર ગુરુદ્વારા ચોકડી ખાતે આપ પાર્ટી કાર્યાલય ખાતે વિનામૂલ્ય આંખના નંબર ચેકઅપ અને સાથો સાથ વિના મૂલ્યે ચશ્મા વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

જેમાં આંખના નંબરની ચકાસણી ની કામગીરી ડોક્ટર અબનેજ,પંકજ ,રામજાને,વિજન વગેરે કરી હતી અને આ સમયે આપ પાર્ટી જામનગર શહેર પ્રમુખ કરસનભાઈ કરમુર, જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ ,પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી રાજેન્દ્ર સિંહ સોઢા, પ્રદેશ શિક્ષણ સેલ ઉપ પ્રમુખ ડોક્ટર પૂજાબેન શર્મા, લોકસભા પ્રમુખ દુર્ગેશભાઈ ગડલિંગ, શહેર મહામંત્રી આશિષભાઈ કંટારીયા, લોકસભા સહ ઇન્ચાર્જ ભાવેશભાઈ સભાડીયા, વેપારી સેલ પ્રમુખ સુખદેવસિંહ જાડેજા, જિલ્લા યુવા પ્રમુખ મયુરભાઈ ચાવડા ,સંગઠન મંત્રી ચંદ્રસિંહ, ઇવેન્ટ ઇન્ચાર્જ અશ્વિન વારા, સંગઠન મંત્રી જૈતુન બેન ,પ્રદેશ વકીલ સેલ ના દિપાલીબેન મંગે ,મહિલા ઉપપ્રમુખ ઇન્દુબેન રાવલ, સંગઠન મંત્રી અસ્મિતાબા, ધવલ ઝાલા, નરેશભાઈ માતંગ, હનીફ ભાઈ જુણેજા ,અજય સિંહ ઝાલા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application