CBSE ધો.10નું પરિણામ જાહેર, રીઝલ્ટ જોવા અનુસરો આ સ્ટેપ

  • May 12, 2023 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

CBSE ધોરણ 12નું પરિણામ આજે સવારે જાહેર કરવામાં આવ્યું હતું.ધોરણ 12નું પરિણામ સરેરાશ 87.૩૩% આવ્યું છે.

જે બાદ અત્યારે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા CBSE ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ cbse.gov.in અથવા cbse.nic.in પર પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓને બિનઆરોગ્યપ્રદ સ્પર્ધાથી બચાવવા માટે, CBSE દ્વારા કોઈને પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન આપવામાં આવશે નહીં, ન તો મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે.પરિણામ ઘણી વેબસાઇટ્સ દ્વારા ડાઉનલોડ કરી શકાય છે.


CBSE બોર્ડ ધોરણ 10નું પરિણામો આ વેબસાઇટ્સ પર જોઈ શકાય છે


- cbse.gov.in

- cbse.nic.in

- cbseresults.nic.in

- results.cbse.nic.in

digilocker.gov.in

- UMANG

- DigiLocker



CBSE  બોર્ડ 10નું બોર્ડ પરિણામ આ રીતે પરિણામ તપાસો


CBSEની સતાવાર વેબસાઈટ પર જાવ 


ધોરણ 10 -12 પરિણામ પર ક્લિક કરો 


ત્યારબાદ રોલ નંબર નાખો 


બધી માહિતી નાખ્યા બાદ પરિણામ જોઈ શકાશે  




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application