બીના સ્ટેશન પર મેન્ટેનન્સના કામને કારણે ઓખા-ગોરખપુર એક્સપ્રેસ 12 મે સુધી રદ
પશ્ચિમ મધ્ય રેલવેના બીના સ્ટેશન પર મેન્ટેનન્સના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.
રદ કરાયેલી ટ્રેનો:
· ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ 07.04.2024, 14.04.2024, 21.04.2024, 28.04.2024, 05.05.2024 અને 12.05.2024 ના રોજ રદ રહેશે.
· ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ 04.04.2024, 11.04.2024, 18.04.2024, 25.04.2024, 02.05.2024 અને 09.05.2024 ના રોજ રદ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech