aajkaakl@team
શહેરમાં ધીમીધારે મેઘરાજાની પધરામણી બાદ ઉઘાડ : રવિવારે પણ જિલ્લામાં હળવા ઝાપટાથી લઈ અડધો ઇંચ વરસાદ
ભાવનગર શહેરમાં આજે સવારે હળવો વરસાદ પડ્યો હતો.રવિવારે જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો જેમાંઘોઘામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય તાલુકામાં હળવા ભારે ઝાપટા વરસી ગયા હતા.ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.રવિવારે ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદના હળવા ભારે ઝાપટા ટાડાયા બાદ આજે શહેરમાં સવારના સમયે જોરદાર ઝાપટું પડી ગયું હતું.વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક વરસાદ તૂટી પડતા નોકરી અને કામધંધે જતા લોકો અટવાયા હતા.
ગઈકાલે રવિવારે સાંજના છ વાગ્યા સુધીમાં ભાવનગર જિલ્લાના ઘોઘામાં ૧૨મી.મી., પાલીતાણામાં ૧ મી.મી., ભાવનગર શહેરમાં ૨ મી.મી .અને શિહોર માં ૯ મી.મી. વરસાદ નોંધાયો હતો.ભાવનગરમાં સવારે હળવો વરસાદ પડ્યા બાદ તડકો નીકળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech