રાજકોટમાં ફરી એક વખત ઢોરની ઢિંકે વૃદ્ધ ઇજાગ્રસ્ત, સિવિલ હોસ્પિટલ ખસેડાયા

  • February 18, 2023 04:32 PM 

                    એંકર : રાજકોટ શહેરમાં વધુ એક વખત રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો છે. રખડતા ઢોરના કારણે વધુ એક વૃદ્ધને ઈજા પહોંચી હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના ગાંધીગ્રામ પાસે આવેલા ગોવિંદ નગર વિસ્તારમાં રખડતા ઢોરે નાથાભાઈ મૂળજીભાઈ નામના વૃદ્ધને ઢીંક મારતા તેમને માથાના ભાગે ઈજા પહોંચી છે. જેથી તાત્કાલિક અસરથી 108 મારફતે તેમને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application