40 વાહન ચાલકોને દંડ: 8 વાહન ડીટેઈન
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા વિસ્તારમાં શનિવારે આર.ટી.ઓ. તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે વાહન ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંતર્ગત અહીંના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક તેમજ મોટર વાહન અધિનિયમ હેઠળ વિવિધ પ્રકારના નિયમોનો ભંગ કરવા સબબ વાહન ચાલકો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરાઇ હતી. આ કાર્યવાહીમાં આશરે 40 જેટલા વાહનોને હાજર દંડ ફટકારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, જુદા જુદા પ્રકારના ગુનાઓ સબબ આઠ જેટલા વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં આર.ટી.ઓ. ઈન્સ્પેક્ટર એએ. ભાડુલા તેમજ ટ્રાફિક પી.એસ.આઈ. અને તેમની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech