અહીં પેવર બ્લોકનું નબળુ કામ હોવાનો જિલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતાએ લગાવ્યો આક્ષેપ...

  • June 22, 2023 05:47 PM 

અહીં પેવર બ્લોકનું નબળું કામ હોવાનો જિલ્લા પચાયત વિરોધ પક્ષ નેતાએ લગાવ્યો આક્ષેપ....


જામનગર જિલ્લા પચાયતના વિરોધ પક્ષના નેતા જે પી મારવીયાએ જોડિયા તાલુકાના ભાદરા ગામે રુબરુ મુલાકાત લેતા પેવર બ્લોક નું નબળું કામ થયું હોવાનું ધ્યાનમાં આવતા આજ રોજ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી છે....સાથે સાથે ભૂગર્ભ ગટરના કામમાં પણ કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કર્યો છે....

ભાદરા ગામમાં આવેલી યોગી યોગી સોસાયટીમાં ઓધવજીભાઈ ભંડેરીના ઘરથી સોસાયટીના મેન રોડ પર પેવર બ્લોક નાખવાનું કામકાજ થયેલું છે જે તદ્દન નબળું છે અને સરકારની ગાઈડલાઈન મુજબ કામગીરી કરવામાં આવી નથી...પેવર બ્લોક નાખતા પહેલા ભૂગર્ભ ગટર કરવામાં આવતી હોય છે જોકે અહીં પેવર બ્લોક નાખવામાં આવ્યા છે અને ભૂગર્ભ ગટર કરવામાં આવી નથી.... સાથે સાથે પ્યોર બ્લોક નાખીયા પહેલા ખોદકામ કરવું જરૂરી છે અને pcc પણ કરવામાં આવ્યું નથી તેને લઈ જિલ્લા પચાયત વિરોધ પક્ષના નેતા જે પી માંરવીયાએ નબડી કામગીરી થઈ હોવાનું આક્ષેપ કર્યો 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application