ભુજિયા કોઠા પાસેની પાંચ દુકાનો કબ્જો લેતું કોર્પોરેશન

  • February 21, 2023 11:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાપાલિકા દ્વારા રૂ. ર૩ કરોડના ખર્ચે ભુજિયો કોઠો રેસ્ટોરન્ટ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ કોઠાની આજુબાજુ નડતરરૂપ પાંચ જેટલી દુકાનોનો કબ્જો આજે મહાનગરપાલિકાએ લીધો છે અને દુકાનધારકોને ગોલ્ડન સીટી પાસે જગ્યા ફાળવવામાં આવી હોવાનું જાણવા મળે છે.




પ્રોજકેટ પ્લાનીંગના વડા રાજીવ જાનીની જણાવ્યા મુજબ આશરે રપ જેટલી દુકાનો ભુજિયા કોઠાની આજુબાજુ હતી, જેમાંથી મોટાભાગની દુકાનોનો કબ્જો લેવાયો ચૂક્યો હતો, આખરે છેલ્લી પાંચ દુકાનો બાકી હતી, તેનો કબ્જો પણ આજે લેવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application