જામનગરમાં કોરોનાનું સંક્રમણ... આજે 7 કેસ નોંધાયા.....

  • April 04, 2023 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં કોરોનાનું સંક્રમણ... આજે 7 કેસ નોંધાયા.....


જામનગર જિલ્લામાં આજરોજ 7 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાય છે...પથકમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જોવા મળી રહ્યું છે....જો કે જામનગર શહેરમાં એક દિવસના વિરામ બાદ આજે એક સાથે સાત કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે....જામનગરની જી જી હોસ્પિટલમાં આવેલ નવી બિલ્ડિંગમાં કોરોના વોર્ડ પણ કાર્યરત કરાયો છે અહીં બે દર્દીઓ હાલ સારવાર લઇ રહયા છે જ્યારે અન્ય દર્દીઓને હોમ આઇસોલેશન પર રખાયા છે....સતત વધતા કોરોનાં કેસ ક્યાંકને ક્યાંક આરોગ્ય તંત્ર માટે ચિતાનો વિષય બન્યા છે...જી જી હોસ્પિટલના કોરોના નોડલ ઓફિસર એસ એસ ચેટરજીએ જણાવ્યું કે જી જી હોસ્પિટલમાં તમામ સુવિધા ઉપલબ્ધ છે...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application