@aajkaal team
કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આ વખતે બજેટનો 12.9 % ભાગ ડિફેન્સને આપ્યો છે. આ વખતે સંરક્ષણ બજેટ માટે 6,21,940 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે વચગાળાના બજેટમાં 6,21,541 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી.
ગત વર્ષની તુલનામાં આ બજેટ માત્ર 4.72 % વધારવામાં આવ્યું છે. ગત વર્ષનું રક્ષા બજેટ 5.3 લાખ કરોડ રૂપિયાથી થોડું વધારે હતું. નાણાંમંત્રીએ આ સંરક્ષણ બજેટમાં 1.05 લાખ કરોડ રૂપિયાની જાહેરાત એટલા માટે કરી છે જેથી આત્મનિર્ભર ભારત હેઠળ દેશની કંપનીઓ પાસેથી સુરક્ષાનું ખરીદ-વેચાણ થઈ શકે. તેને પ્રોત્સાહન આપવામાં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMતૈમુરના જન્મ વખતે એકલી હોવાનું કરીનાને ભારે દુખ
April 04, 2025 12:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech