વાવડીમાં દસ્તાવેજની ચોરી પ્રકરણમાં કડક કાર્યવાહીનો પોલીસ કમિશનરને પત્ર પાઠવતા કલેકટર

  • March 23, 2023 11:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અબજો પિયાની કિંમતની જમીનના સરકારી દસ્તાવેજો વાવડી ગ્રામ પંચાયતની જૂની ઓફિસમાંથી ગુમ થયા બાદ આ પ્રકરણમાં જેમણે પણ દસ્તાવેજની ચોરી કરી હોય, વેચ્યા હોય અને ખરીધા હોય તે તમામ સામે કડક કાર્યવાહી કરવા રાજકોટ જિલ્લા કલેકટર અણ મહેશ બાબુએ પોલીસ કમિશનરને પત્ર પાઠવ્યો છે.



વાવડીના આ પ્રકરણના અનુસંધાને તલાટી મનીષ ગીધવાણીને નોટિસ આપવામાં આવી હતી. કારણ દર્શક નોટિસના જવાબમાં તલાટી તરફથી ખુલાસો કરવામાં આવ્યો હતો પરંતુ તે ગ્રાહ્ય રાખવામાં આવ્યો નથી અને તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની રેવન્યુ રાહે તપાસ પ્રાંત અધિકારી સંદીપ વર્માને સોંપવામાં આવી છે. તેમના રિપોર્ટના આધારે મામલતદાર કે. કે. કરમટાને નોટિસ આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application