શ્રી એચ.આર.માડમ મેમોરીયલ ટ્રસ્ટના પ્રમુખ અને સંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમના માર્ગદર્શન હેઠળ ,જેમ અનેકવિધ સેવાકીય પ્રકલ્પો જુદા જુદા ગામો અને વિસ્તારોમાં અવિરત યોજાતા હોય છે ,ત્યારે વધુ એક વખત જનસેવાના ભાગરૂપે,જામનગરની સરકારી, જી.જી.હોસ્પીટલ કેમ્પસમાં,હાલની કાળઝાળ ગરમીમાં,દરદીઓ-તેમના સ્વજનો-મુલાકાતીઓ-સ્ટાફ માટે ઉપયોગી થવાના ઉમદા હેતુસભર ઠંડા પાણીના પરબ પ્રારંભ કરાયા છે
જામનગરની જી.જી.હોસ્પીટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પીટલ હોઇ,ખૂબ બહોળી સંખ્યામાં લોકો સારવાર માટે,જામનગર અને આજુબાજુના જીલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આવતા હોય છે,દરદી નારાયણ-મુલાકાતીઓને પરબ ઉપર ઠંડુ પાણી પી ને તૃપ્ત થતા જોઇ, આ પરબની વ્યવસ્થા ખુબજ સ્તુત્ય લાગે તે સ્વાભાવિક
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડાયાબિટીસ–કોલેસ્ટ્રોલની દવાઓ સહિત ૬૫ દવાઓ માટે નવી કિંમતો નક્કી કરાઈ
December 23, 2024 11:08 AMરિવાઇડ રિટર્નની તારીખ ૧૫મી જાન્યુઆરી સુધી લંબાવી દેવાઈ
December 23, 2024 11:07 AMગીર સોમનાથ જિલ્લામાં ફરજ દરમિયાન મીઠી ઊંઘ માણતા ઝડપાયેલા 23 હોમગાર્ડ જવાન સસ્પેન્ડ
December 23, 2024 11:05 AMઆલિયાબાડાની બી. એડ. કોલેજમાં સાયબર ક્રાઈમ અવેરનેસ વર્કશોપ
December 23, 2024 11:05 AMબ્રાઝિલમાં પ્લેન મકાન પર ક્રેશ: ૧૦નાં મોત
December 23, 2024 11:03 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech